エピソード

  • નવશક્તિ નવરાત્રી, ઓધાજી , માતાજી નો વીંઝણો, Ft. HARDIK DAVE and MEET DAVE | Ep. 6 | The Apoorv Show
    2024/10/17
    નમસ્તે મિત્રો, ટીમ The Apoorv Show લઈ ને આવી છે આપની માટે Musical Podcast. તો ચાલો સમજીએ આપણા "હાર્દિક દવે અને મીત દવે" ની સાથે લોક ગીતો નિ સાથે નવરાત્રીનો મહિમા અને ગુજરાતનું Folk Instrument 'રામસાગર' અને આ એપિસોડ ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં સહભાગી થઈયે #podcast#viral#spotify#applepodcast##hardikdave#meetdave#Theapoorvshow#apoorvpatwl
    続きを読む 一部表示
    1 時間 30 分
  • અધ્યાપક થી રાજનેતા - Dr. Kirit C. PATEL on Political Journey, વિધાનસભા Speech, GPSC,HNGU. | TAS EP.5
    2024/07/15
    નમસ્તે મિત્રો, ટીમ 'The Apoorv Show' લઈ ને આવી છે આપની માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ podcast. આજે podcast મા અમારી સાથે છે Dr kirit C patel જેઓ પાટણ વિધાનસભા માંથી MLA છે. આ podcast અમે વાત કરીશું kirit Patel ના political career, BJP CONGRESS પાર્ટી politics, Competitive Exams, HNGU પર. તો આવો ટીમ 'The Apoorv Show' ની સાથે POLITICS ને જાણવાની એક અનોખી પહેલ કરીએ અને આ એપિસોડ ને લોકો સુધી પહોંચાડવામાં આપ સૌ ટીમ ને સહભાગી બનો.
    続きを読む 一部表示
    37 分
  • MYSTRY OF KAILASH | KAILASH YATRA | ft. Prabhudas Bhai Modi | The Apoorv Show EP.4
    2024/03/15

    ટીમ 'The Apoorv Show' લઈ ને આવી છે આપની માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ podcast. વિષય છે કૈલાશ. આજ ના આપના મહેમાન છે શ્રી પ્રભુદાસભાઈ મોદી. જેમની સાથે આપણે SCIENCE BEHIND YATRA પર PODCAST કર્યો. જેઓ આજે આપણ ને કૈલાશ ની યાત્રા પર લઈ જઈ રહ્યા છે. જેમણે કૈલાશ ની 5 વાર યાત્રા કરી છે. આજ ના PODCAST માં કૈલાશ ના રહસ્યો વિશે જાણીયે. આવનાર સમય માં તમે પણ કૈલાશની યાત્રા કરવા માંગતા હોવ તો આ પોડકાસ્ટ ઉપયોગી સાબિત થશે. તો આવો ટીમ 'The Apoorv Show' ની સાથે KAILASH ને જાણવાની એક અનોખી પહેલ કરીએ અને આ એપિસોડ ને લોકો સુધી પહોંચાડવામાં આપ સૌ ટીમ ને સહભાગી બનો. Watch our other podcast : 1) Science behind yatra

    続きを読む 一部表示
    1 時間 12 分
  • AMBALAL PATEL : વરસાદ ની આગાહી, હવામાન, ખગોળશાસ્ત્ર, નક્ષત્રો, પંચાંગ | TAS | EPISODE 3
    2023/06/02
    નમસ્તે મિત્રો, ટીમ 'The Apoorv Show' લઈ ને આવી છે આપની માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ podcast. અને એ પણ આપણા જાણીતા ખગોળશાસ્ત્રી એવા અંબાલાલ પટેલ સાથે. અંબાલાલ પટેલ જેમણે આપણા શાસ્ત્રો મા હાજર પુસ્તકો જેવા કે, મેઘમહોદય, પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહીસંહિતા (બૃહદ સંહિતા) તથા કેટલાક જૈન શાસ્ત્રો જેવા કે, ભદ્ર બાહુ સંહિતા, આરંભ સિદ્ધિ, તેમજ ખગોળ ને લગતાં સૂર્ય ગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડાળિયા, સાઠ સંવતસરી કુંડળી, ચોમાસા ના વર્તાનારો કોહિનૂર, દેશી વાયુચક્ર વગેરે નો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. પોતે જ પોતાના ગુરૂ બની હવામાનને લગતી પહેલી જ આગાહી તેઓએ 1980 ના વર્ષમાં કરેલી અને એ અક્ષરશ: સાચી પડતાં ઘણાંનું ધ્યાન ખેંચાયેલું અને એમનો આત્મવિશ્વાસ વધતો ગયેલો. એ પછી તો વિવિધ વર્તમાન પત્રોમાં એમની આગાહીઓ પ્રકાશિત થવા લાગેલી. સંદેશ, જન્મભૂમિ, મુંબઈ સમાચાર વગેરે પંચાંગોમાં પણ એમના લેખો પ્રસિદ્ધ થવા લાગ્યા.ઘણાં સામયિકો પણ અંબાલાલની આગાહીઓની નોંધ લેવા માંડ્યાં. સંદેશ, જીટીપીએલ, દૂરદર્શન, ન્યૂઝ- 18, 24, વી આર લાઈવ, વીટીવી જેવી ચેનલો પણ " પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ...." આ રીતના સમાચારો પ્રસારીત કરવા લાગી. એમની આ સિધ્ધિઓની કદરના ભાગરૂપે એમને ઘણા એવોર્ડસ્ પણ મળ્યા છે અને સન્માન પણ થયાં છે. 2003 માં એમને UNO તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે.તો,નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી, ઈન્ટરનેશનલ સીમ્પોસીયમ ઓન એસ્ટ્રોલોજીકલ સાયન્સીઝ 2011, લોકસેવા ટ્રસ્ટ- કરમસદમાં વેસ્ટર્ન સીડ્સ દ્વારા સરદાર પટેલ એવોર્ડ, અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થા સંઘ દ્વારા કોમોડીટી એવોર્ડ એનાયત થયેલ છે.ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ રોટરી કલબ દ્વારા એમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલ છે. ઊંઝા ઉમિયા મંદિર સંસ્થા તરફથી પણ એમનું સન્માન કરવામાં આવેલ છે. વિદેશના કેટલાક વિદ્યાર્થીઓ એમની પાસે હવામાન વિશેની આગાહીઓના અભ્યાસ માટે આવેલા છે પરંતુ દુઃખદ બાબત એ છે કે આપણે ત્યાંથી આવા અદભૂત અને ઉપયોગી જ્ઞાન મેળવવા માટે હજુ સુધી કોઈ વિદ્યાર્થીઓ એ ઉત્સાહ દર્શાવેલ નથી. તો આવો ટીમ 'The Apoorv Show' ની સાથે આપણા વિસરતા જતાં પ્રાચીન વારસા ને જાણવાની એક અનોખી પહેલ કરીએ અને આ એપિસોડ ને લોકો સુધી પહોંચાડવામાં આપ સૌ ટીમ ને સહભાગી બનો. Watch our other podcast : 1) Science behind yatra : https://youtu.be/WumFImsiZ8g 2) HONORORY CAPT. YOGENDRA SINGH YADAV...
    続きを読む 一部表示
    38 分
  • Honorary Capt. Yogendra Singh Yadav : The living Legend | TAS | Episode 2
    2023/05/16
    नमस्ते मित्रों ये हमारा indian armed forces के बारे में पहेला podcast है। चलो चलते है एक रोमांचक सफ़र पे जहां हम बात करेंगे कारगिल वॉर के hero परमवीर चक्र से सन्मानित Honorary Captain Yogendra Singh Yadav ने कैसे विषम परिस्थिति में माँ भारती के रक्षा हेतु मात्रा 19 साल की आयु में आपनी जान की परवाह ना करते हुए अपना सर्वश्रेष्ठ कर्तव्य निभाया और माँ भारती की आज़ादी को बरकरार रखा । हमने बात की अध्यात्म के बारे में जो आज की नयी युवा पेठी को जीवन जीने की नयी राह और प्रेरणा देगाi । Associated with — Yuva Foundation @yuvafoundationpatan7664 And — PRAYAS WELFARE FOUNDATION @prayaswelfarefoundation5962 for a Social Cause —@ncc_power_of_youth http://www.yuvango.com www.prayaswellfarefoundation.org हमारी पूरी टीम आशा करती है के ये podcast आप सभी पसंद आएगा। follow Us On - https://www.instagram.com/shankhhnaad/ https://twitter.com/TheApoorvshow https://www.facebook.com/profile.php?id=100091443500558 Special thanks to - Chitragraphy - https://www.instagram.com/chitra__graphy__/ Akhil Chowbey - https://www.instagram.com/akhilchowbey/ The heartz room - https://www.instagram.com/thehertzroom/ Dirgh bhatt - https://www.instagram.com/dirgh_bhatt/ #indianarmedforces #indianarmy#indianarmy #india #army #indianairforce #indiannavy #indian #jaihind #bsf #instagram #love #crpf #indianarmylovers #armylife#commando#indianarmedforces #parasf #follow #ssb #ncc #itbp #delhi #specialforces #nda #airforce #narendramodi #upsc #instagood #indianarmyvideo #armylover #bharat #paracommando #motivation #indianarmyfans #fauji ##photography #ima #bharatmatakijai #indianmilitaryacademy #armystrong #bhagatsingh #soldier #cisf #indianarmyday #indianarmyofficers #vandematram #military #nsg #modi #navy #hindustan #trending #iaf #foji #indiansoldiers #like #indianarmy
    続きを読む 一部表示
    48 分
  • Yatra Kem Karvi Joiae | Science behind Yatra | Prabhudasbhai Modi | TAS
    2023/05/10
    नमस्ते दोस्तों! इस पोडकास्टमें हमने बात की है हमारे यात्राधामों के बारे में उन यात्राधामों में जाने से हमारे आध्यात्मिक स्तर के साथ हमारे शरीर में भी कुछ बदलाव आते है? हमने ढेर सारी बातें योग, प्राणायाम और हमारे शरीर कुछ सूक्ष संरचना के बारे में की है। हमारी यात्रा में हम हरिद्वार, ऋषिकेश, केदारनाथ, बद्रीनाथ, गंगोत्री, यमुनोत्री और बहुत सारी जगह के बारे में बात की है| हमारी पूरी टीम आशा करती है के ये podcast आप सभी पसंद आएगा। ख़ास तौर पर उन लोगों को जो आध्यात्मिक चेतना की खोज में निकले है । Follow Us On - https://www.instagram.com/shankhhnaad/ Special thanks to - Chitragraphy - https://www.instagram.com/chitra__graphy__/ Akhil Chowbey - https://www.instagram.com/akhilchowbey/ The heartz room - https://www.instagram.com/thehertzroom/ Dirgh bhatt - https://www.instagram.com/dirgh_bhatt/
    続きを読む 一部表示
    46 分