『અધ્યાપક થી રાજનેતા - Dr. Kirit C. PATEL on Political Journey, વિધાનસભા Speech, GPSC,HNGU. | TAS EP.5』のカバーアート

અધ્યાપક થી રાજનેતા - Dr. Kirit C. PATEL on Political Journey, વિધાનસભા Speech, GPSC,HNGU. | TAS EP.5

અધ્યાપક થી રાજનેતા - Dr. Kirit C. PATEL on Political Journey, વિધાનસભા Speech, GPSC,HNGU. | TAS EP.5

無料で聴く

ポッドキャストの詳細を見る

このコンテンツについて

નમસ્તે મિત્રો, ટીમ 'The Apoorv Show' લઈ ને આવી છે આપની માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ podcast. આજે podcast મા અમારી સાથે છે Dr kirit C patel જેઓ પાટણ વિધાનસભા માંથી MLA છે. આ podcast અમે વાત કરીશું kirit Patel ના political career, BJP CONGRESS પાર્ટી politics, Competitive Exams, HNGU પર. તો આવો ટીમ 'The Apoorv Show' ની સાથે POLITICS ને જાણવાની એક અનોખી પહેલ કરીએ અને આ એપિસોડ ને લોકો સુધી પહોંચાડવામાં આપ સૌ ટીમ ને સહભાગી બનો.
まだレビューはありません